શ્રી બીરેન છેડા વ્યવસાયે ઍનાલીસ્ટ છે અને શાળા ની વાલી સમિતિ મા શરૂઆત થી સંકડાયેલા છે. તેઓ ગુજરાતી તથા વિશ્વ સાહિત્ય, લોક્સાહિત્ય, કવિતા, નૃવિદ્યા (anthropology) અને ભાષાશાસ્ત્ર (philology) મા ઉંડી અભિરૂચિ ધરાવે છે. ગુજરાત ની વિવિધ બોલિઓ ઍ ઍમનો રસ નો વિષય છે. કાઠિયાવાડ મા ઉછરેલા ઍટલે સ્વભાવિક રીતે મેઘાણી ઍમના સર્વપ્રિય લેખક છે.
Analyst
Mr. Biren Chheda